HomeCareerશિક્ષક ભરતી 2025: સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓમાં શિક્ષક ભરતી 2025 જાહેર

શિક્ષક ભરતી 2025: સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓમાં શિક્ષક ભરતી 2025 જાહેર

શિક્ષક ભરતી 2025: સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળામાં શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી છે.

SMC Teacher Recruitment 2025: ૧૧ માસ માટે કરારીય ધોરણે માસિક ફીક્સ વેતનથી ભરવા માટે આપવામાં આવેલ જાહેરાત બાબત. ૧. શિક્ષક (ગુજરાતી માધ્યમ) (કરારીય) ૨. શિક્ષક (હિન્દી માધ્યમ) (કરારીય) ૩. શિક્ષક (મરાઠી માધ્યમ) (કરારીય) ૪. શિક્ષક (ઉડીયા માધ્યમ) (કરારીય) ૫. શિક્ષક (ઉર્દુ માધ્યમ) (કરારીય) ૬. શિક્ષક (અંગ્રેજી માધ્યમ) (કરારીય) ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તા.26.03.2025 થી તા.15.04.2025 (રાત્રે 11:00 કલાક) સુધી રહેશે.

સુરતમાં શિક્ષકની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી.

શિક્ષક ભરતી 2025 – સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓમાં શિક્ષક ભરતી 2025

સંસ્થાસુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટશિક્ષક
ટોટલ જગ્યા83
વય મર્યાદા40 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
નોકરીનો પ્રકારકરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ15-4-2025
ક્યાં અરજી કરવીhttps://www.suratmunicipal.gov.in

પોસ્ટની વિગત

માધ્યમવિષયજગ્યા
ગુજરાતીગણિત-વિજ્ઞાન16
સમાજવિદ્યા5
ગુજરાતી6
સંસ્કૃત3
કમ્યુટર3
મરાઠીગણિત-વિજ્ઞાન10
સમાજવિદ્યા2
અંગ્રેજી-હિન્દી4
કમ્પ્યુટર1
હિન્દીગણિત-વિજ્ઞાન4
સમાજવિદ્યા2
ગુજરાતી1
સંસ્કૃત1
અંગ્રેજી1
કમ્પ્યુટર1
ઉડીયાગણિત-વિજ્ઞાન-1
સમાજવિદ્યા1
અંગ્રેજી-હિન્દી1
ગુજરાતી1
ઉડીયા1
ઉર્દુગણિત-વિજ્ઞાન1
અંગ્રેજી-હિન્દી1
અંગ્રેજીગુજરાતી2
સંસ્કૃત2
કમ્પ્યુટર2
ગણિત-વિજ્ઞાન1
સમાજવિદ્યા1
કુલ83

શૈક્ષણિક લાયકાત

  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય TAT (માધ્યમિક)પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો
  • હવે પછી રાજ્ય પરીક્ષાબોર્ડ દ્વારા TAT (માધ્યમિક) પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉતીર્ણ થયેલા ઉમેદવારો

પગાર ધોરણ

  • ફિક્સ પગાર 24000 રૂપિયા

આ પણ ખાસ વાંચો:

ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

SMC Teacher Recruitment 2025

સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?

લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.

અરજી કરવા માટેની લિંક:
https://www.suratmunicipal.gov.in/recruitment/

સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા કઈ છે?

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમિક)ના પ્રસિદ્ધ કરવામા આવનાર પરિણાના જેતે વખતે પ્રવર્તમાન વર્ષના મેરીટ લિસ્ટના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 15.04.2025 છે.

SMC Teacher Recruitment 2025 PDF File

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments