PSI Call Letter 2025: પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ સામે આવી.
PSI Call Letter 2025: પોલીસ સબ ઇન્સ્પેકટર શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારો લેખિત પરીક્ષા માટેના કોલ લેટર 05.04.2025 થી ઓફિશ્યલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે.
PSI Call Letter 2025
- પોલીસ સબ ઇન્સ્પેકટર લેખિત પરીક્ષા કોલ લેટર 2025 તારીખ જાહેર.
- પોલીસ સબ ઇન્સ્પેકટર કોલ લેટર 2025 તારીખ 05.04.2025 થી ડાઉનલોડ કરી શકાશે.
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા તા. 13.04.2025 ના રોજ યોજાશે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની તા.13.04.2025 નારોજ યોજાનાર પેપર-1 અને પેપર-2 ની લેખિત પરીક્ષાના કોલલેટર તા.05.04.2025 ના રોજ કલાક 02:00 વાગે https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
આ પણ ખાસ વાંચો:
- ISRO Recruitment 2025: ઈસરો એપ્રેન્ટીસ ભરતી 2025 જાહેર, 21 એપ્રિલ સુધી અરજી કરી શકાશે
- GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025 જાહેર
- શિક્ષક ભરતી 2025: સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓમાં શિક્ષક ભરતી 2025 જાહેર
ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ PSI ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ભરતી બોર્ડ દ્વારા વેબસાઈટ પર તા. 8.1. 2025 નાં રોજ ગુજરાત રાજ્યનાં 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.13.04.2025 (રવિવાર) નારોજ યોજાનાર છે. પેપર-1 (3 કલાક) અને પેપર-2 (3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ લેવી.