HomeWorld NewsMyanmar Earthquake: મ્યાનમાર, બેન્કોંગ અને થાઈલેન્ડમાં ભયાનક ભૂકંપ

Myanmar Earthquake: મ્યાનમાર, બેન્કોંગ અને થાઈલેન્ડમાં ભયાનક ભૂકંપ

Myanmar Earthquake: મ્યાનમાર, બેન્કોંગ અને થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપ, અનેક જગ્યાએ બિલ્ડીંગો ધરાશાહી. ઈમરજન્સી જાહેર કરવામાં આવી.

Myanmar Earthquake: મ્યાનમારમાં ભયાનક ભૂકંપ, 7.5 અને 7 ની તીવ્રતાના બે આંચકાથી લોકો ભયભીત. ભૂકંપની અસર મ્યાનમારની સરહદે આવેલા ભારતીય રાજ્યો મણિપુર અને મિઝોરમ તેમજ અન્ય રાજ્યોમાં અનુભવાઈ હતી.

Myanmar Earthquake – મ્યાનમાર, બેન્કોંગ અને થાઈલેન્ડમાં ભયાનક ભૂકંપ

  • મ્યાનમારમાં ભયાનક ભૂકંપ, 7.5 અને 7 ની તીવ્રતાના બે આંચકાથી લોકોમાં ભય ફેલાયો.
  • મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના અહેવાલો
  • ભૂકંપની અસર થાઈલેન્ડની રાજધાની બેંકોક સુધી
  • ભારતીય રાજ્યો મણિપુર અને મિઝોરમ તેમજ અન્ય રાજ્યોમાં ભૂકંપના આચકા અનુભવાયા

Myanmar Earthquake

આજે મ્યાનમારમાં બે ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેનાથી લોકોમાં ભય ફેલોયો છે હાલ. ભૂકંપમાં કેટલું નુકસાન થયું છે તે હાલ આકી શકાય તેમ નથી. આ ભૂંકપની અસર ભારતીય રાજ્યો મણીપુર, મિઝોરમ અને અન્ય રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા હતા.

ભારતીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર તરફથી મળતી માહિતી મુજબ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મ્યાનમારના આંતરિક ભાગમાં ઊંડે હતું. આજે સવારે 11.50.52 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપનો પહેલો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ 21.93 ઉત્તર અક્ષાંશ અને 96.07 પૂર્વ રેખાંશ પર હતું.

Bangkok Earthquake

બેંગકોકના સ્થાનિક તંત્રનું કહેવું છે કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે, સ્વિમિંગ પુલનું પાણી બહાર ઉછળવા લાગ્યું હતું. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.

આ પણ ખાસ વાંચો:

મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર લોકપ્રિય એવા બ્રિજ પણ તૂટી ગયો છે. ચીન અને તાઈવાનના અમુક હિસ્સામાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments