HomeCareerKutch Teacher Recruitment: શિક્ષકોની ઘટ નિવારવા માટે સરકારે લીધો મોટો નિર્ણય

Kutch Teacher Recruitment: શિક્ષકોની ઘટ નિવારવા માટે સરકારે લીધો મોટો નિર્ણય

Kutch Teacher Recruitment: કચ્છના શિક્ષણમાં રહેલી સૌથી મોટી અડચણ દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શિક્ષકોની ઘટ નિવારવા માટે સરકારે લીધો મોટો નિર્ણય.

Kutch Teacher Recruitment: કચ્છમાં રહેવા તૈયાર ન થતા શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ હતી. કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા ઘણા સમયથી સરકાર મથામણ કરતી હતી. ધોરણ 1થી 5 માટે 2500 અને 6થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી થશે

Kutch Teacher Recruitment – શિક્ષકોની ઘટ નિવારવા માટે સરકારે લીધો મોટો નિર્ણય

  • ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માગ સ્વીકારી
  • ધો-1થી 5માં 2500 અને ધો-6થી 8માં 1600ની ભરતી થશે
  • કચ્છની શાળાઓમાં કચ્છમાં રહેનારા જ શિક્ષકોની ભરતી કરાશે

કચ્છ માટે રાજ્યની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કચ્છ જિલ્લાના શિક્ષકો માટે મહત્વ પૂર્ણ નિર્ણય છે. કચ્છના નાગરિકોની લાગણી છે તેથી કચ્છમાં પ્રાથમિક શાળાઓ માટે 2500 તથા 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી થશે. આ ભરતી માત્ર કચ્છ જિલ્લા માટેની છે.

આ પણ ખાસ વાંચો:

આ ભરતી પામનાર 4100 શિક્ષકોની ક્યારેય બદલી થશે નહિ. ભવિષ્યમાં આ નિર્ણયથી કચ્છનું શિક્ષણ સુધરશે. ખાસ કિસ્સામાં ધોરણ 1-8 માટે અલગ ભરતી કરાશે. તથા ધોરણ 1-5 માટે 2500 જગ્યા તથા ધોરણ 6-8 માટે 1600 જગ્યા ભરાશે. ખાસ કિસ્સામાં સ્થાનિકોની ભરતી કુલ 4100 જગ્યા ઉપર કરાશે. હાલ સૌથી વધુ ઘટ કચ્છમાં શિક્ષકોની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments