HomeSportsCricketIPL 2025 Opening Ceremony: IPL 2025 ઓપનીંગ સેરેમનીમાં આ સ્ટાર્સ મળશે જોવા

IPL 2025 Opening Ceremony: IPL 2025 ઓપનીંગ સેરેમનીમાં આ સ્ટાર્સ મળશે જોવા

IPL 2025 Opening Ceremony: IPL 2025, ઇન્ડિયન પ્રીમિયર લીગ ની 18 મી સીઝનની શરૂઆત 22 માર્ચ 2025 થી શરુ થવા જઈ રહી છે.

IPL 2025 Opening Ceremony: IPL 2025 ઓપનીંગ સેરેમનીમાં બોલીવુડ સ્ટાર્સનો ઝલવો જોવા મળશે. IPL 2025 ની પ્રથમ મેચ કોલકતાના એતિહાસિક ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટરાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે.

IPL 2025 Opening Ceremony – IPL 2025 ઓપનીંગ સેરેમની

  • IPLની ઓપનિંગ સેરેમની KKR vs RCB મેચ પહેલા ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં થશે
  • IPL 2025 સેરેમનીમાં પર્ફોર્મન્સ આપનારા કલાકારોમાં કરણ ઔજલા અને દિશા પટણીનું નામ સામે આવ્યું છે.
  • પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલનું નામ પણ સામે આવી રહ્યું છે.

IPL ની 18મી સીઝન 22 માર્ચ 2025 થી શરુ થઇ રહી છે, પ્રથમ મેચ શરુ થતા પહેલા ઓપનીંગ સેરેમની યોજાશે જેમાં બોલીવુડ સ્ટાર્સ પર્ફોમ કરતા જોવા મળશે. દિશા પટાણી તેના ડાન્સ મૂવ્સથી ઇવેન્ટમાં ગ્લેમર ઉમેરશે, જ્યારે શ્રેયા ઘોષાલ તેના મધુર અવાજથી ઇડન ગાર્ડન્સના મેદાનને આગ લગાડતી જોવા મળશે.

આ પણ ખાસ વાંચો:

IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે.બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani)ઇડન ગાર્ડન્સમાં હાજર તમામ ચાહકોને તેના ડાન્સ મૂવ્સથી નાચવા મજબૂર કરશે જ્યારે શ્રેયા ઘોષાલનો (Shreya Ghoshal)મધુર અવાજ ઇડન ગાર્ડન્સનું વાતાવરણ બનાવશે.આ સાથે પંજાબી ગાયક Karn Aujla પણ પોતાના અવાજથી શોનું ધ્યાન ખેંચતા જોવા મળશે.

KKR vs RCB મેચની ટિકિટ ખરીદશે તેઓ વિરાટ કોહલીની બેટિંગ જોતા પહેલા બોલિવૂડ સ્ટાર્સના પ્રદર્શનનો આનંદ પણ માણી શકશે. IPL 2025ની ઓપનિંગ સેરેમની મેચ શરૂ થવાના 1 કલાક પહેલા શરૂ થશે. જેમાં બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો પરફોર્મ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments