HomeLifestyleHug Day Wishes In Gujarati: આ સુંદર હગ ડે વિશ કરો તમારા...

Hug Day Wishes In Gujarati: આ સુંદર હગ ડે વિશ કરો તમારા પાર્ટનરને આપો સરપ્રાઈઝ

Hug Day Wishes In Gujarati: હગ ડે વિશ કરો તમારા પ્રેમને ગળે લગાવીને તેમજ એક સુંદર હગ ડે શુભેચ્છા પાઠવો તમારા પાર્ટનરને આપો સરપ્રાઈઝ.

Hug Day Wishes In Gujarati: આપ સૌને પણ હેપ્પી હગ ડે 2025 ની શુભકામનાઓ. વેલેન્ટાઇન વિક નો છઠ્ઠો દિવસ એટલે હગ ડે, દર વખતે હગ ડે 12 ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે યુગલો એકબીજાને શાયરી તેમજ સુંદર શુભેચ્છાઓ પાઠવીને ઉજવતા હોય છે.

Hug Day Wishes In Gujarati

વેલેન્ટાઇન વીકનો દરેક દિવસ પોતાનામાં ખાસ હોય છે, પરંતુ હગ ડેનો જાદુ કંઈક અલગ જ હોય ​​છે. પ્રેમાળ આલિંગન એ ફક્ત પ્રેમ વ્યક્ત કરવાનો માર્ગ નથી, તે નિકટતા અને વિશ્વાસને પણ ગાઢ બનાવે છે. જ્યારે તમે કોઈને ગળે લગાવો છો, ત્યારે શબ્દોની જરૂર હોતી નથી, તમારો પ્રેમ અને લાગણીઓ આપમેળે વ્યક્ત થાય છે.

વેલેન્ટાઇન વીકના છઠ્ઠા દિવસે હગ ડે ઉજવવામાં આવે છે. હગ ડેના ખાસ પ્રસંગે, તમે તમારા જીવનસાથીને આ પ્રેમાળ સંદેશાઓ અને અવતરણો સાથે શુભેચ્છા પાઠવી શકો છો.

Hug Day Wishes In Gujarati – હગ ડે શુભેચ્છા મેસેજ

કોઈની બાહોમાં રાહત મળે ને તમને
તો જિંદગી ભર એનો સાથ ના છોડતા..
Happy Hug Day!

આલિંગનમાં છુપાયેલ,
પ્રેમની હજારો વાર્તાઓ,
જે હું શબ્દોમાં કહી શકતો નથી,
તે કહે છે કે મારા પ્રેમને ગળે લગાવ.
Happy Hug Day!

મને ભેટી પડ અને મને તારા માં સમાવી લે,
મારી દુનિયા તારા હાથમાં છે,
હગ ડે પર મને તમારા સાથની જરૂર છે,
મને ફક્ત તારો પ્રેમ જોઈએ છે, બીજું કંઈ નહીં.
Happy Hug Day!

તું મારો પ્રેમ છે, તું મારો જુસ્સો છે,
ફક્ત તારી બાહોમાં જ શાંતિ છે.
આ હગ ડે પર મને ગળે લગાવી લે,
મને દરેક પળમાં તમારો સાથ જોઈએ છે.
Happy Hug Day!

તેરી બાહો મેં જો ખુશી મિલે
વો દુનિયા મેં કહી નહિ,
બસ યુહી તું ગલે લગાતી રહે
મુજે ઓર કોઈ ચાહ નહિ.

તેરી ઝપ્પી મેરી દવા બન ગઈ
તેરી હંસી મેં મેરી ખુશી બન ગઈ,
ગલે લગાકર રખના મુજે
તું હું મેરી હર અદા બન ગઈ હો…
Happy Hug Day!

તું જબભી મુજે ગલે લગાતા હે
દિલ કો સુકુન સા આ જાતા હે,
ઇસ હગ ડે પર બસ યહી ચાહું
તેરી બાહો મેં હર દિન ગુજર જાયે…

હગ ડે પર એક વાદા કરલો
હમેશા યુહી બાહો મેં ભર લોગે,
જબભી આંખોમે આશુ આયે
તુમ યુ હી પ્યારસે ગલે લગા લોંગે…

વાતો વાતોમાં દિલ લઈ જાવો છો,
જુવો છો એ રીતે કે જીવ લઈ જાવો છો,
અદા ઓથી તારા આ દિલને ધડકાવો છો,
લઈને બાહોમાં આખા જગતને ભૂલવો છો.

તારી બાહોમાં જિંદગી મારી સ્વર્ગ બની ગઈ,
આખી દુનિયા જાણે સુંદર બની ગઈ.

ગલે લગાને કી રસ્મ નીભા લે
મુજે અપના બના લે,
હગ ડે કા યે દિન ખાસ હે
આજા અબ બાહો મેં સમેટ લે…
Happy Hug Day!

હગ ડે એ ફક્ત એક દિવસ નથી પણ પ્રેમનો અનુભવ કરવાની અને સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક છે. ભલે તમે તમારા પ્રેમ જીવનસાથી, જીવનસાથી, મિત્ર, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને ગળે લગાવો અથવા હગ ડે શાયરી મોકલીને તમારી લાગણીઓ વ્યક્ત કરો, આ દિવસ તમારા સંબંધોને વધુ ગાઢ બનાવશે.

આ પણ ખાસ વાંચો:

વેલેન્ટાઈન વીકનો છઠ્ઠો દિવસ એટલે ‘હગ ડે’ પર કપલ્સ એકબીજાને ગળે મળીને પોતાની ફરિયાદો દૂર કરે છે. સંબંધને મજબૂત બનાવવા માટે આ દિવસ સૌથી સ્પેશ્યલ દિવસ હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments