HomeLifestyleHug Day Quotes In Gujarati: હગ ડે દિવસ પર વોટ્સએપ અને ફેસબુક...

Hug Day Quotes In Gujarati: હગ ડે દિવસ પર વોટ્સએપ અને ફેસબુક મેસેજ શેર કરો તમારા પ્રિયજન સાથે

Hug Day Quotes In Gujarati: શું તમે આ હગ ડે દિવસ પર તમે તમારા પ્રિયજન સાથે વોટ્સએપ અને ફેસબુક મેસેજ શેર કરવા માંગો છો. તો અહી આપેલ શુભેચ્છા મેસેજ શેર કરો તમારા પ્રિયજન સાથે.

Hug Day Quotes In Gujarati: 12 ફેબ્રુઆરી 2025 હગ ડે પર તમારા પ્રિયજન, પ્રેમ, પત્ની, બાળકો ને એક પ્રેમ ભર્યું હગ એટલે કે ગળે લગાવીને સરપ્રાઈઝ આપો, જેથી તેમને ખુશી મળી શકે. તેની સાથે હગ ડે દિવસ પર શુભેચ્છા મેસેજ વોટ્સએપ અને ફેસબુક મેસેજ શેર કરો તમારા પ્રિયજન સાથે. અને તમે તેમના દિલમાં એક ખાસ સ્થાન બનાવી શકો છો.

Hug Day Quotes In Gujarati

હગ ડે પર, તમે તમારા પાર્ટનરને વેલેન્ટાઈન વીકની શુભેચ્છા પણ આપી શકો છો અને સુંદર શબ્દો વડે તમારા હૃદયની લાગણીઓ લખી શકો છો. તો અહી આપેલ શુભેચ્છા, શાયરી, કોટસ (Quotes) મેસેજ શેર કરો તમારા પ્રિયજન સાથે.

Hug Day Quotes In Gujarati – હગ ડે ગુજરાતી કોટસ (Quotes) મેસેજ

જી ચાહે આજ તોંડ દૂં દુનિયા કી સારી રસ્મે, તેરા સાથ ચાહતા હૂં તેરા હાથ ચાહતા હૂં, બાંહો મેં તેરી રહના મૈં દિન રાત ચાહતા હૂં.

દિલ કી એક હી ખ્વાહિશ હૈ, ધડકનો કી એક હી ઈચ્છા હૈ, કિ તુમ મુજે અપની બાહો મેં પનાહ દે દો, ઔર મેં બસ ખો જાઉં

કોઈ કહે ઈસે જાદુ કી જપ્પી, કોઈ કહે ઈસે પ્યાર, મૌકા ખુબસુરત હૈ, આપકો ગલે લગાનેકા મેરે યાર

તેરી બહોં મેં ઝિંદગી મેરી જન્નત હો ગયી, સારી કી સારી દુનિયા મેરી જૈસે ખૂબસૂરત હો ગયી..

નારાઝગી કિતની ભી હો તુમસે પર તુમ્હે; છોડને કા ખયાલ આજ તક નહી આયા… હેપ્પી હગ ડે

ગલે લગાને કા મતલબ હે દિલ સે દિલ કા મિલના

ગલે લગાને મેં છુપા હોતા હે પ્યાર કા સાગર…

ગળે લગાવો અને પ્રેમ વહેંચો, કારણ કે એ જ જીવનની ખરી મજા છે.

ગળે મળવાથી અંતર દૂર થાય છે અને સંબંધો મજબૂત બને છે.

ગળે લગાવો અને પ્રેમની હૂંફ અનુભવો.

એકવાર ગળે લગાડવામાં હજારો શબ્દોનો પ્રેમ છુપાયેલો હોય છે.

મોહબ્બત મેં બચ્ચો કી તરહ હોના ચાહિયે; જો મેરા હૈ તો મેરા હી હૈ કિસી ઔર કો ક્યૂ દું… હેપ્પી હગ ડે

મેરી ઝિંદગી મેરી જાન હો તુમ, મેરે સુકૂન કા દુસરા નામ હો તુમ હેપ્પી હગ ડે

અગર સંબંધ મેં એક દુસરે કો સમય દોગે; તો વો કભી ખતમ નહીં હોગે.. હેપ્પી હગ ડે

ગળે લગાવવાથી મોટી કોઈ ભેટ નથી.

ગળે લગાવો અને ખુશીઓ વહેંચો, કારણ કે આ જ હગ ડેનો સંદેશ છે.

ભેટવાથી હૃદયના બધા દુ:ખ દૂર થઈ જાય છે. હેપ્પી હગ ડે!

હગ ડે એ પ્રેમ અને સ્નેહનો એક ખાસ દિવસ છે, જ્યારે આપણે આપણા પ્રિયજનોને ગળે લગાવીએ છીએ અને તેમને અહેસાસ કરાવીએ છીએ કે તેઓ આપણા માટે કેટલા મહત્વપૂર્ણ છે.

આ પણ ખાસ વાંચો:

આ દિવસ પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક છે. તમારી પત્ની, પતિ, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, મિત્રો કે પરિવાર હોય, એક આલિંગન બધું કહી દે છે. આ આર્ટીકલમાં અમે તમારા માટે હેપ્પી હગ ડે ક્વોટ્સ 2025, ગુજરાતીમાં હગ ડે ક્વોટ્સ અને અન્ય સુંદર ક્વોટ્સ લાવ્યા છીએ જે આ દિવસને તમારા પ્રિયજનો સાથે વધુ યાદગાર બનાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments