HomeBusinessHexaware Technologies IPO GMP: હેક્સાવેર ટેક્નોલોજીસ IT સેક્ટરનો સૌથી મોટો IPO જાણો...

Hexaware Technologies IPO GMP: હેક્સાવેર ટેક્નોલોજીસ IT સેક્ટરનો સૌથી મોટો IPO જાણો લેટેસ્ટ GMP સહીત અન્ય માહિતી

Hexaware Technologies IPO GMP: હેક્સાવેર ટેક્નોલોજીસ IPO, IT સેક્ટરનો સૌથી મોટો IPO 12 ફેબ્રુઆરી 2025 ના રોજ ઓપન થઇ રહ્યો છે. જાણો લેટેસ્ટ GMP સહીત અન્ય માહિતી.

Hexaware Technologies IPO GMP: Hexaware Technologies IPO Allotment Status, Hexaware Technologies IPO Listing Date, Hexaware Technologies IPO Listing Price તેમજ Hexaware Technologies IPO Allotment Status Link વિષે માહિતી.

હેક્સાવેર ટેક્નોલોજીસ એક વૈશ્વિક ડિજિટલ અને ટેકનોલોજી સેવા કંપની છે જે તેના મુખ્ય કાર્યોમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ને એકીકૃત કરે છે. કંપની ગ્રાહકોને તેમના ડિજિટલ કાર્યોમાં ટેકો આપવા માટે ટેકનોલોજી કેન્દ્રિત ઉકેલો પૂરા પાડે છે.

Hexaware Technologies IPO GMP

હેક્સાવેર ટેક્નોલોજીસ IPO 12 ફેબ્રુઆરી 2025 ના રોજ ઓપન થઇ રહ્યો છે, પરંતુ અત્યારથી જ Hexaware Technologies IPO GMP હાલ માર્કેટની અંદર સારો પ્રતિસાદ નથી મળી રહ્યો, કદાચ જેમ જેમ તારીખ નજીક આવે અને વધે એ ગૌણ વસ્તુ છે. તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP 1% એટલે કે 8 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે Hexaware Technologies IPO Listing Price આના કરતા અલગ પણ હોય શકે છે.

કંપની છ મુખ્ય ઉદ્યોગ વિભાગોમાં કાર્ય કરે છે: નાણાકીય સેવાઓ, આરોગ્યસંભાળ અને વીમો, ઉત્પાદન અને ગ્રાહક, હાઇ-ટેક અને વ્યાવસાયિક સેવાઓ, બેંકિંગ અને મુસાફરી અને પરિવહન. તેની સેવાઓ પાંચ મુખ્ય શ્રેણીઓમાં રચાયેલ છે: ડિઝાઇન અને બિલ્ડ, સુરક્ષિત અને ચલાવો, ડેટા અને એઆઈ, ઑપ્ટિમાઇઝ અને ક્લાઉડ સેવાઓ.

આ પણ ખાસ વાંચો:

Hexaware Technologies IPO Details

Hexaware Technologies IPO Issue Size8750.00Cr ઇસ્યુ સાઈઝ છે
Hexaware Technologies IPO Price Band674 થી 708 રૂપિયા
Hexaware Technologies IPO Open Date12 ફેબ્રુઆરી 2025
Hexaware Technologies IPO Last Date14 ફેબ્રુઆરી 2025
Hexaware Technologies IPO Lot SizeLot સાઈઝ 21 છે
Hexaware Technologies IPO Allotment Date17 ફેબ્રુઆરી છે
Hexaware Technologies IPO Listing Date19 ફેબ્રુઆરી છે
Hexaware Technologies IPO Listing Price*—-

આ IPO 8,750 કરોડ રૂપિયાનો હશે. આ IPO હેઠળ 12.36 કરોડ ઈક્વિટી શેરના ઓફર ફોર સેલ (OFS) રજૂ કરવામાં આવશે, જેમાં પ્રમોટર CA Magnum Holdings તેની પાર્ટનરશીપ સેલ કરવા જઈ રહ્યા છે. તેની કંપનીમાં 95.03% પાર્ટનરશીપ છે. જાણો હેક્સાવેર ટેક્નોલોજીસ આઈપીઓનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

Hexaware Technologies IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

હેક્સાવેર ટેક્નોલોજીસ IPO 12 ફેબ્રુઆરી 2025 ના રોજ ઓપન થઇ રહ્યો છે.

Hexaware Technologies IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

8750.00Cr ઇસ્યુ સાઈઝ છે.

Hexaware Technologies IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

Hexaware Technologies IPO ભરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2025 છે.

Hexaware Technologies IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

Hexaware Technologies IPO નું એલોટમેન્ટ 17 ફેબ્રુઆરી 2025 ના રોજ છે.

Hexaware Technologies IPO ક્યારે લિસ્ટિંગ થશે?

Hexaware Technologies IPOનું લિસ્ટિંગ 19 ફેબ્રુઆરી 2025 ના રોજ છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી LokGujarat.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments