HomeCareerGVK EMRI ભરતી 2025: પરીક્ષા વગર સીધી ભરતી

GVK EMRI ભરતી 2025: પરીક્ષા વગર સીધી ભરતી

GVK EMRI ભરતી 2025: EMRI (ઇમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ગ્રીન હેલ્થ સર્વિસ, GVK એન્ટરપ્રાઇઝ દ્વારા ભરતી જાહેર.

GVK EMRI ભરતી 2025: GVK EMRI Recruitment 2025 – મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ.

GVK EMRI ભરતી 2025: પરીક્ષા વગર સીધી ભરતી

સંસ્થાEMRI ગ્રીન હેલ્થ સર્વિસ
પોસ્ટમેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ
જગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથી
અરજી પ્રક્રિયાવોક ઈન ઈન્ટરવ્યૂ
વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ20.03.2025

શૈક્ષણિક લાયકાત

  • મેડિકલ ઓફિસર: BHMS / BAMS
  • ફાર્માસિસ્ટ: D.Pharm / B.Pharm
  • અનુભવ / ફ્રેશ
  • ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

ઈન્ટરવ્યુ એડ્રેસ:

  • અમદાવાદ: ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
  • વડોદરા: 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડ સામે, વડોદરા
  • સુરત: 108 એમ્બ્યુલેન્સ ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન સામે, ચોક બજાર, સુરત
  • વલસાડ: 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ ,વલસાડ
  • ભાવનગર: 108 ઓફિસ, સર ટી હોસ્પિટલ, અમૂલ પાર્લર ઉપર, ભાવનગર
  • જુનાગઢ: જુનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, જુનાગઢ શહેર 1, ગીતા લોજ સામે, જુનાગઢ
  • રાજકોટ: મદદનીશ કલ્યાણ કમિશનરની કચેરી, શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર -01, કોઠારીયા કોલોની, 80 ફીટ રોડ, ESIC દવાખાના પાસે, રાજકોટ
  • પાટણ: 108 ઓફિસ, AXIS બેંક નજીક, GMERS ધારપુર મેડિકલ કોલેજ, પાટણ-ઊંઝા રોડ, ધારપુર, પાટણ
  • કચ્છ: 108 એમ્બ્યુલન્સ ઓફિસ, રામબાગ સરકારી હોસ્પિટલ, આદિપુર, ગાંધીધામ, કચ્છ

આ પણ ખાસ વાંચો:

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

GVK EMRI ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ જાહેરાતમાં આપેલા સરનામે તમામ મૂળ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું જરૂરી છે.

સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો

GVK EMRI ભરતી 2025 માટે ઈન્ટરવ્યુ કઈ તારીખે છે?

વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 20.03.2025
ઈન્ટરવ્યુ સમય 10:00 થી 2:00

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments