Chocolate Day 2025: વેલેન્ટાઇન વીકનો ત્રીજો દિવસ ચોકલેટ ડે પ્રેમમાં મીઠાશ ઉમેરવાનો દિવસ છે! દર વર્ષે 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે કપલ્સ એકબીજાને ચોકલેટ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
Chocolate Day 2025: Chocolate Day Shayari in Gujarati, Chocolate Day Quotes in Gujarati, Chocolate Day 2025 Wishes, Chocolate Day Wishes in Gujarati. જો તમે ચોકલેટ ડેના ખાસ પ્રસંગે તમારા પાર્ટનરને પ્રેમભરી અને મીઠાશથી ભરેલી રોમેન્ટિક શાયરી, શુભેચ્છા અને કોટસ મોકલીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકો છો.
Chocolate Day 2025
Chocolate Day Shayari in Gujarati: ચોકલેટ ડે ગુજરાતી શાયરી
જિંદગી જાતજાતની ચોકલેટથી
ભરેલા બંધ બોક્સ જેવી છે.
બોક્સ ખોલ્યા વગર તમારા
હાથમાં કેવી ચોકલેટ આવશે
તે કહી શકાતું નથી.
તેરી મુસ્કાન મેં છુપી હૈ એક મિઠાસ, ચોકલેટ કી તરહ તૂ સબસે પ્યારા ઈન સારે ત્યોહારો કા ખાસ.
દિલ હમારા ચોકલેટ કી તરહ નાજુક હૈ તુમ ઉસમે ડ્રાઈ ફ્રુટ કા તડકા, લાઈફ હોગી ફ્રુટ્સ એન્ડ નટ્સ જેસી, અગલ મિલ જાએ ચાહને વાલા તુમ સા.
ચોકલેટ ડે દિન હૈ ખુશિયો કા, મિઠાઈયો કા, એક દુજે કો ગલે લગાને કા ગમ સારે ભુલાને કા.
ચોકલેટથી પણ વધુ મીઠું લાગે
આ તારું વ્હાલ ભર્યું સ્મિત….
Chocolate Day Quotes in Gujarati
જુઓ આવ્યો પ્રેમનો તહેવાર,
સ્નેહ અને ખુશી લઈ આવ્યો તહેવાર
નારાજગી અને ફરિયાદ ભૂલાવી દો,
આજીવન યાદ રહે આ દિવસ તે પહેલા તમારું મોં કરો ગળ્યું.
હેપ્પી ચૉકલેટ ડે.
તારાએ આકાશમાંથી સલામ મોકલ્યા છે
તડકાએ સૂરજમાંથી કિરણ મોકલ્યા છે
તમે ચૉકલેટ ડેના તહેવાર પર રહો ખુશ
અમે એડવાન્સમાં આ ખાસ મેસેજ મોકલ્યો છે.
મધુર મિત્ર અને મિત્રથી પણ મધુર છે પ્રેમ
આપણી મધુર મિત્રતા માટે હેપ્પી ચૉકલેટ ડે.
ચોકલેટ જેવા મારા
બધા વ્હાલા મિત્રોને
ચોકલેટ દિવસ ની શુભેચ્છા
Chocolate Day Wishes in Gujarati: ચોકલેટ ડે શુભેચ્છા મેસેજ
ચૉકલેટ ડે આવ્યો છે અને સાથે આવી છે તારી યાદ
આજે આવ મળવા કારણકે મારું દિલ તને બોલાવી રહ્યું છે
મેં આજે તારા માટે પ્રેમથી ચૉકલેટનો આખો ડબ્બો મગાવ્યો છે
હેપ્પી ચૉકલેટ ડે.
વચન આપી દે કે આપણે આ સંબંધ નિભાવીશું.
સુખ અને દુ:ખમાં પણ આપણે હંમેશાં સાથે રહીશું
આજનો દિવસ એકદમ ખાસ છે.
ચાલો આજે ચૉકલેટ ખાઈને મોં ગળ્યું કરીએ, સાથે જીવનની નવી શરૂઆત કરીએ.
હેપ્પી ચૉકલેટ ડે.
આ પણ ખાસ વાંચો:
- Mahashivratri 2025: મહાશિવરાત્રી 2025 ક્યારે છે? જાણો શુભ મુહુર્ત
- શ્રવણ તીર્થ દર્શન યોજના: શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ કરો યાત્રાધામના દર્શન
- Surajkund Mela 2025: સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો 2025 નો શુક્રવારથી પ્રારંભ
9મી ફેબ્રુઆરીએ ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, આ દિવસે તમારા જીવનસાથીના ચહેરા પર સ્મિત લાવવા માટે આ કવિતાઓ, અવતરણો, સંદેશાઓ, શુભેચ્છાઓ મોકલીને તમારો પ્રેમ વ્યકત કરી શકો છો.
ફેબ્રુઆરી મહિનો જેને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે, તે વિશ્વભરના પ્રેમીઓ અને રોમેન્ટિક લોકો માટે ખૂબ જ અપેક્ષિત સમય છે. વેલેન્ટાઇન ડેની ઉજવણી વેલેન્ટાઇન સપ્તાહથી શરૂ થાય છે, જે પ્રેમ અને સંબંધોના અનોખા પાસાઓની ઉજવણી કરે છે. આ અઠવાડિયામાં વિવિધ દિવસોનો સમાવેશ થાય છે જે સ્નેહને વ્યક્ત કરે છે, જે મિત્રો, પરિવાર વચ્ચે પ્રેમ અને એકતાના સાર્વત્રિક વિષયને મજબૂત બનાવે છે.