GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 203 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે દિવ્યાંગ ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી છે.
GSSSB Recruitment 2025: ગૌણ સેવામાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે એક સારી એવી તક છે. MPHW, જુનિયર નિરીક્ષક, જુનિયર ફાર્માસિસ્ટ, સેનેટરી ઇન્સ્પેકટર તેમજ અન્ય પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી.
GSSSB Recruitment 2025 – GSSSB ભરતી 2025
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 203 |
ભરતી | દિવ્યાંગો માટે ખાસ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25-4-2025 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
પોસ્ટ વિગત
- જુનિયર નિરીક્ષક: 5
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ): 5
- શ્રેયાન તાંત્રિક મદદનીશ, વર્ગ-3: 1
- લઘુ ભુસ્તરશાસ્ત્રી: 1
- મત્સ્ય અધિકારી(સામાન્ય): 6
- ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ: 14
- વર્ક આસીસ્ટન્ટ: 64
- લેબોરેટરી આસીસ્ટન્ટ: 9
- એક્સ-રે આસીસ્ટન્ટ: 4
- જુનિયર ફાર્માસીસ્ટ: 10
- સેનેટરી ઈન્સ્પેક્ટર: 3
- આસીસ્ટન્ટ મશીનમેન: 7
- આસીસ્ટન્ટ બાઈન્ડર: 8
- સ્થાપત્ય મદદનીશ: 1
- રેખનકાર: 18
- મિકેનિક: 4
- જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ: 1
- ફિઝીયોથેરાપીસ્ટ-ટ્યુટર: 3
- વાયરમેન: 3
- કોપી હોલ્ડર: 5
- ડી.ટી.પી. ઓપરેટર: 4
- અધિક મદદનીશ ઈજનેર(સિવિલ): 19
- સર્વેયર: 4
- ઓપરેશન થીયેટર આસીસ્ટન્ટ: 4
શૈક્ષણિક લાયકાત:
- શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પદ્ધતિ તેમજ અન્ય શરતો માટે ઓફિશ્યલ જાહેરાત વાંચવી.
આ પણ ખાસ વાંચો:
ખાસ નોંઘ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?
લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.
અરજી કરવા માટેની લિંક:
https://ojas.gujarat.gov.in
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરુ થવાની તારીખ: 01.04.2025
અરજી કરવાની છેલ્લી તારીખ: 25.04.2025