HomeGujaratAnand Riddhi Suthar Death: આણંદની સોસીયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવ્યું,...

Anand Riddhi Suthar Death: આણંદની સોસીયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવ્યું, મોતનું કારણ અકબંધ

Anand Riddhi Suthar Death: આણંદની સોસીયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારનો મૃતદેહ કેનાલ માંથી મળતા ચકચાર, મોતનું કારણ હજી અકબંધ.

Anand Riddhi Suthar Death: રિદ્ધિ સુથારે બોરીયાવી નગરપાલિકાના ચેરમેનના હોદ્દા પર કામ કરતા રુષિન પટેલ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દોઢ વર્ષનું બાળક પણ છે.

Anand Riddhi Suthar Death

રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક પસાર થતી કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મહત્ત્વનું છે કે, રિદ્ધિ સુથારે બોરીયાવી નગરપાલિકામાં ચેરમેનના હોદ્દા પર કામ કરતા રુષિન પટેલ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દોઢ વર્ષનું બાળક પણ છે.

આ પણ ખાસ વાંચો:

આ ઘટના અંગે જાણ થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે બાદ કણજરી પાસેથી રિદ્ધિનો મૃતદેહ રેસ્ક્યૂ કરીને પોસ્ટ મોર્ટમ અર્થે નડિયાદ ખસેડવામાં આવ્યો હતો. રિદ્ધિ સુથાર જાણીતી મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર હતી.

સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આ આત્મહત્યા છે કે હત્યા તે વિશે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રિદ્ધિ સુથારે કરેલા આપઘાત બાદ અનેક સવાલો ઊભા થયા છે. તો પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, રિદ્ધિ સુથારે આપઘાત પહેલાં કોઈ સ્યૂસાઈડ નોટ લખી છે કે, નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments