HomeCareerLRD Constable Written Exam Date: લોકરક્ષક કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા તારીખ જાહેર

LRD Constable Written Exam Date: લોકરક્ષક કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા તારીખ જાહેર

LRD Constable Written Exam Date: કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર, લોકરક્ષક કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા તારીખ (સંભવિત) જાહેર કરવામાં આવી છે.

LRD Constable Written Exam Date: લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.15.06.2025 (સંભવિત/Tentative) નારોજ યોજાવામાં આવનાર છે.

LRD Constable Written Exam Date – લોકરક્ષક કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા તારીખ

  • લોકરક્ષક કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા તારીખ (સંભવિત) જાહેર
  • લેખિત પરીક્ષા તા.15.06.2025 (સંભવિત/Tentative)

લોકરક્ષક બોર્ડ દ્વારા થોડા દિવસ આગાઉ જ શારીરિક કસોટીનું રિજલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, એ દિવસથી ઉમેદવારો આ પરીક્ષા તતારીખની રાહ જોઈ રહ્યા હતા. આ તારીખની જાહેરાત લોકરક્ષકની ઓફિશ્યલ વેબસાઈટ પર કરવામાં આવી છે.

આ પણ ખાસ વાંચો:

અને તેમાં પણ લખવામાં આવી રહ્યું છે કે આ તારીખ સંભવિત છે. ફાઈનલ તારીખ નથી. પણ આ તારીખ જાહેર થવાથી ઉમેદવારો આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા માટે ઉપયોગી નીવડશે.

આ પહેલા ગુજરાત રાજયના 15 કેન્દ્રો પર શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું. જે શારીરીક કસોટી પૂર્ણ થતા, લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જાહેર કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments