HomeEntertainmentTeri Chunariya Viral Video: સલમાન ખાનના ગીત પર વિદેશી યુવકે મચાવી ધમાલ,...

Teri Chunariya Viral Video: સલમાન ખાનના ગીત પર વિદેશી યુવકે મચાવી ધમાલ, ગીત ગાતા વિડીયો વાયરલ થયો

Teri Chunariya Viral Video: સલમાન ખાનના તેરી ચુનરિયા દિલ લે ગઈ ગીત પર ફિરંગી બાબુ એટલેકે એક વિદેશી યુવકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Teri Chunariya Viral Video: તેરી ચુનરિયા ગીત દિલ લે ગઈ ગીત તેની કારમાં વાગી રહ્યું છે, તેની સાથે સાથે તેના હાવ ભાવ અને ઉત્સાહ જોશો તમે પણ બોલી ઉઠસો કે શું મોજમાં છે આ વિદેશી યુવક.

Teri Chunariya Viral Video – તેરી ચુનરિયા દિલ લે ગઈ વાયરલ વિડીયો

  • સલમાન ખાનના ગીત પર વિદેશી યુવકે મચાવી ધમાલ
  • તેરી ચુનરિયા દિલ લે ગઈ ગીત પર ફિરંગી બાબુએ મચાવ્યો ધમાલ
  • વીડિયો બનતાની સાથે જ સુપરસ્ટાર બની ગયો!

તમે આજ સુધી વિદેશી લોકોને બોલીવુડ ગીત પર ડાન્સ કરતા જોયા હશે, પરંતુ હાલ સોસીયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોશો તો તમને એ વિદેશી યુવકનો જુસ્સો જોઈ શકશો. વીડિયો જોયા પછી તમને પણ આશ્ચર્ય થશે. આ વ્યક્તિ ગાડી ચલાવતી વખતે સલમાન ખાન અને રાની મુખર્જીના ગીત ‘તેરી ચુનરિયા દિલ લે ગઈ’નો આનંદ માણતો જોવા મળ્યો હતો.

આ વિડીયોમાં એક યુવાન કાર ચલાવતા જોવા મળી રહ્યો છે, એ વાત પણ મહત્વની છે કે તેની કારમાં હોલીવુડ ગીતના બદલે બોલીવુડનું ગીત વાગી રહ્યુ છે. બીજી એક વાત નોંધનીય છે કે ટિકટોકર્સ આ ગીતનો ખૂબ આનંદ માણી રહ્યા છે. તે પોતાની શૈલીમાં આ ગીત ગાઈ રહ્યો છે, અને આનંદ માણતો જોવા મળી રહ્યો છે.

આ પણ ખાસ વાંચો:

આ ઉપરાંત આ ટિકટોકર દેશી સૂરમાં પોતાનો હોલીવુડ સ્વાદ ઉમેરતો પણ જોઈ શકાય છે. આ દરમિયાન, તે માણસ કાર ચલાવતી વખતે ઉત્સાહથી ગીત ગાઈ રહ્યો છે, શક્ય તેટલું તે તેની સીટ પર બેઠો બેઠો નાચી રહ્યો છે. અને તેણે બોલિવૂડ ગીત સાથે પોતાની સવારીની ઉજવણી એટલી બધી કરી કે તે જોનારાઓનો દિવસ બની ગયો.

આ વિડીયો જોઈને સોસીયલ મીડિયા યુઝર જોરદાર કમેન્ટ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું: “ખરેખર મજા આવી રહી છે.” બીજા એક યુઝરે લખ્યું- ‘મેં આટલો ઉત્સાહ પહેલાં ક્યારેય જોયો નથી.’ બીજા એક યુઝરે લખ્યું- ‘આ વિદેશીના હિન્દી ગીતનું સ્તર અલગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments