HomeBusinessAjax Engineering IPO GMP: Ajax એન્જીન્યરીંગ IPO માં રોકાણ કરતા પહેલા જાણો...

Ajax Engineering IPO GMP: Ajax એન્જીન્યરીંગ IPO માં રોકાણ કરતા પહેલા જાણો તમામ માહિતી

Ajax Engineering IPO GMP: કોંક્રિટ ઇક્વિપમેન્ટ નિર્માતા Ajax એન્જિનિયરિંગનો IPO 10 ફેબ્રુઆરીના રોજ ઓપન થઇ રહ્યો છે. Ajax એન્જીન્યરીંગ IPO માં રોકાણ કરતા પહેલા જાણો તમામ માહિતી.

Ajax Engineering IPO GMP: ચાલો પેહલા આપણે જાણી લઈએ કે શું આમાં રોકાણ કરવું કેટલું યોગ્ય રહેશે? Ajax Engineering IPO GMP, Ajax Engineering IPO Allotment Status, Ajax Engineering IPO Listing Date, Ajax Engineering IPO Listing Price તેમજ Ajax Engineering IPO Allotment Status Link વિષે માહિતી.

એજેક્સ એન્જિનિયરિંગનો IPO 10 ફેબ્રુઆરીએ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ પ્રાઇસ બેન્ડ 599-629 રૂપિયા નક્કી કર્યો છે. આ IPO માં ફક્ત હાલના શેરધારકો દ્વારા 2.01 કરોડ ઇક્વિટી શેર સુધીના OFSનો સમાવેશ થાય છે, જેમાં કોઈ નવા શેર નથી. વિશ્વના ત્રણ સૌથી મોટા SLCM ઉત્પાદકોમાંના એક, Ajax, ભારતના SLCM બજારમાં આશરે 75 ટકા બજાર હિસ્સો ધરાવે છે.

About Ajax Engineering IPO GMP

એજેક્સ એન્જિનિયરિંગ કોંક્રિટ ઇક્વિપમેન્ટ નિર્માતા Ajax Engineeringનો IPO 10 ફેબ્રુઆરી 2025 ના રોજ ઓપન થઇ રહ્યો છે, પરંતુ હાલમાં કોઈ એવા Ajax Engineering IPO GMP વિષે માર્કેટની અંદર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, તમને જણાવી દઈએ કે હાલ માર્કેટમાં તેનું GMP માત્ર 8% એટલે કે 52 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે Ajax Engineeringનો IPO ની Listing Price આના કરતા અલગ પણ હોય શકે છે.

એજેક્સ એન્જિનિયરિંગ IPO

Ajax, વિશ્વમાં SLCMના ત્રણ સૌથી મોટા ઉત્પાદકોમાંની એક, ભારતમાં SLCM માર્કેટમાં લગભગ 75 ટકા બજારહિસ્સો ધરાવે છે. ICICI સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, જેએમ ફાઇનાન્શિયલ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને SBI કેપિટલ માર્કેટ્સ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

એજેક્સ એન્જિનિયરિંગ કોંક્રિટ સાધનોનું ઉત્પાદક છે અને કોંક્રિટ એપ્લિકેશન પ્રક્રિયામાં ઉત્પાદનો, સેવાઓ અને ઉકેલો પ્રદાન કરે છે. કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં કોંક્રિટ ઉત્પાદન માટે સ્વ-લોડિંગ કોંક્રિટ મિક્સર્સ (SLCMs) અને બેચિંગ પ્લાન્ટ્સ, પરિવહન માટે ટ્રાન્ઝિટ મિક્સર્સ, બૂમ પંપ, કોંક્રિટ પંપ અને પ્લેસમેન્ટ માટે સ્વ-સંચાલિત બૂમ પંપનો સમાવેશ થાય છે.

Ajax Engineering IPO Details

Ajax Engineering IPO Issue Size1269.35Cr ઇસ્યુ સાઈઝ છે
Ajax Engineering IPO Open Date10 ફેબ્રુઆરી 2025
Ajax Engineering IPO Last Date12 ફેબ્રુઆરી 2025
Ajax Engineering IPO Lot SizeLot સાઈઝ 23 છે
Ajax Engineering IPO Allotment Date13 ફેબ્રુઆરી છે
Ajax Engineering IPO Listing Date17 ફેબ્રુઆરી છે
Ajax Engineering IPO Listing Price*—-

કંપની પેવિંગ માટે સ્લિપ-ફોર્મ પેવર્સ અને 3D કોંક્રિટ પ્રિન્ટર પણ પૂરા પાડે છે. એજેક્સ એન્જિનિયરિંગના સાધનોનો ઉપયોગ વિવિધ પ્રોજેક્ટ્સમાં થાય છે, જેમાં રસ્તાઓ, રેલ્વે લાઇનો, ટનલ, એલિવેટેડ ટ્રેક, ફ્લાયઓવર અને પુલ જેવા પરિવહન માળખાનો સમાવેશ થાય છે.

આ પણ ખાસ વાંચો:

Ajax Engineering IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

Ajax Engineeringનો IPO 10 ફેબ્રુઆરી 2025 ના રોજ ઓપન થઇ રહ્યો છે.

Ajax Engineering IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

1269.35Cr ઇસ્યુ સાઈઝ છે.

Ajax Engineering IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

Ajax Engineering IPO ભરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી 2025 છે.

Ajax Engineering IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

Ajax Engineering IPO નું એલોટમેન્ટ 13 ફેબ્રુઆરીના રોજ થશે.

Ajax Engineering IPO ક્યારે લિસ્ટિંગ થશે?

Ajax Engineering IPO ક્યારે લિસ્ટિંગ 17 ફેબ્રુઆરી 2025 ના રોજ થશે.

Ajax Engineering IPO નું GMP કેટલું છે?

હાલ માર્કેટમાં તેનું GMP માત્ર 8% એટલે કે 52 રૂપિયા પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી LokGujarat.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments